જમ્મુ કાશ્મીરમાં સેનાએ વધુ ત્રણ આતંકીઓને કર્યા ઠાર,જુઓ વીડિયો
Continues below advertisement
જમ્મુ કાશ્મીરમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. જે ઘરમાં આતંકીઓ સંતાયા હતા તે ઘરને સેનાએ બોમ્બથી ઉડાવ્યું છે.અને મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો પણ કબજે કર્યો છે.
Continues below advertisement