ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર સતત છ મહિનાથી મંદીમાં, જુઓ વીડિયો

Continues below advertisement
ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર સતત છ મહિનાથી મંદીમાં છે. આરબીઆઇના મતે સતત બે ક્વાર્ટરમાં જીડીપી માઇનસમાં થાય તો અર્થશાસ્ત્રની ભાષામાં ટેકનિકલ મંદી ગણાય છે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા 27 નવેમ્બરે જાહેર કરાશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram