દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવાનો ભારતીય રેલવેનો પ્રયાસ, જુઓ વીડિયો
દેશના વિવિધ રાજ્યોમાં ભારતીય રેલવે ગ્રીન કોરિડોર થકી ઓક્સિજનનો જથ્થો પહોંચાડશે.મહારાષ્ટ્રથી ઓક્સિજનના ખાલી ટેન્કર લેવામાં આવશે. વિશાખાપટ્ટનમ, જમશેદપુર, રાઉરકેલા, બોકરાથી ઓક્સિજન ભરાશે.