ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી કોરોના વેક્સીન, 100 ડિગ્રી તાપમાનમાં નહી થાય ખરાબ
Continues below advertisement
ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી 100 ડિગ્રી તાપમાનમાં ખરાબ ના થાય તેવી કોરોના વેક્સીન. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તૈયાર કરાયેલી વેક્સીન પર ગરમીની કોઇ અસર દેખાતી નથી. વેક્સીનની હ્યુમન ટ્રાયલની તૈયારીઓ શરૂ કરવામાં આવી
Continues below advertisement