જ્યારે બાખડી પડ્યા બંન્ને વાઘ, જુઓ વાઇલ્ડ લાઇફના LIVE દ્રશ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોશિયલ મીડિયા પર વાઘની ફાઇટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ફોરેસ્ટ અધિકારી પ્રવિણ કેશવાને તેમના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ટાઇગર ફાઇટ જોવા મળે છે.