માત્ર 17 દિવસની મુસાફરીમાં મેળવો સંપૂર્ણ રામાયણનું જ્ઞાન
ઈન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામાયણ યાત્રા ટુર્સની એક સીરીઝ યોજના બનાવી છે. અને એજ થકી શરુ થઈ છે અનોખી યાત્રા. 17 દિવસની મુસાફરી, અનેકો સુખ સુવિધાથી સજ્જ ટ્રેન છે. રામાયણ એક્સપ્રેસની 17 દિવસની લક્ઝુરિયસ મુસાફરી કરો. રામાયણ એક્સપ્રેસનું બુકિંગ કેવી રીતે કરશો...?