રાજકોટ: ગોંડલ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટના ગોંડલ પાસે અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટ્રક વચ્ચેના ટક્કરમાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય એકને ઇજા થઇ છે. સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડાયો છે.આ અકસ્માત વખતે સરકારના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની માનવતા જોવા મળી હતી. અકસ્માત સમયે જયેશ રાદડિયા પસાર થઇ રહયા હતા. ત્યારે તેઓએ પોતાની કારમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરી હતી.
Continues below advertisement