શું વાયરસનો નવો સ્ટ્રેઇન વધુ ખતરનાક છે?  જુઓ વીડિયો

Continues below advertisement

શું વાયરસનો નવો સ્ટ્રેઇન વધુ ખતરનાક છે?  આ મુદ્ધે વાત કરતા ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન, ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું કે, આ સ્ટ્રેઇનની તુલનામાં જૂનો સ્ટ્રેઇન ઓછો સંક્રામક હતો. અગાઉ સંક્રમણ કોઇ એકથી પુરા પરિવારમાં ફેલાતુ ન હતું.  આ વખતે ઘરના એક સભ્યને સંક્રમણ હોય તો બાકીના લોકો પણ સંક્રમિત થાય છે.  જૂનો સ્ટ્રેનમાં ઉમરલાયક લોકો પર વધુ અસર હતી. પણ નવા સ્ટ્રેનમાં બાળકો અને યુવાનો વધુ પ્રભાવિત થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram