J&K એન્કાઉન્ટરઃ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ યથાવત, શું છે સ્થિતિ?
જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ યથાવત છે. પૂંછના ભાટામાં ભારતીય સેનાનું કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.