J&K એન્કાઉન્ટરઃ આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન થયા ઘાયલ
abp asmita
Updated at:
15 Oct 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરના પૂંછના મેંઢરમાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાના 2 જવાન(Army personnel ) ઘાયલ થયા છે. આતંકીઓ સાથેની અથડામણમાં એક JCO અને એક જવાન ઘાયલ થયા છે.