ફટાફટઃ દિવાળી પર સરકારી કર્મચારીઓને વહેલા ચુકવાશે પગાર અને પેન્શન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દિવાળી પર સરકારી કર્મચારીને વહેલા પગાર ભથ્થા અને પેન્શન ચુકવવામાં આવશે. 25-26 ઓક્ટોબરના રોજ કર્મચારીઓને પગાર ચુકવી દેવાશે. ગરબે કી રાત આલ્બમને લઈને ગઢવી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માતાજીનો અપમાન થયો હોવાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement