J&K Udhampur :ઉધમપુરમાં આતંકી અથડામણમાં શહીદ થનાર જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, સારવાર દરમિયાન તોડ્યો દમ
J&K Udhampur :ઉધમપુરમાં આતંકી અથડામણમાં શહીદ થનાર જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, સારવાર દરમિયાન તોડ્યો દમ
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે..6 પૈરા SFના હવાલદાર ગુરુવારે શહીદ થયા હતા..ઉધમપુરના બસંતગઢમાં આતંકી સાથેની અથડામણમાં જવાન શહીદ થયા હતા.. જમ્મુમાં આ શહીદ જવાનને સેનાએ અંતિમ વિદાય આપી છે.. આ શહીદ જવાન પશ્વિમ બંગાળનો રહેવાસી હતા.. ડુડુ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હતા અને ધડાધડ ફાયરિંગ કર્યું હતું જેમાં આ જવાન શહીદ થયા હતા..ગુપ્ત માહિતીના આધારે જમ્મુ કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો.. આ એન્કાઉન્ટર ઉધમપુરના ડુડુમાં થઈ થયું હતું.. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા..