ટોલ પ્લાઝા પર ગાડી રોકી તો ભડકી YSR કોગ્રેસની મહિલા નેતા, કર્મીને મારી દીધો લાફો, જુઓ વીડિયો
આંધ્રપ્રદેશની સત્તાધારી પાર્ટી વાઇએસઆર કોગ્રેસની મહિલા નેતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ટોલ પ્લાઝા પર ગાડી રોકવાથી નારાજ થઇને ટોલ પ્લાઝાના કર્મચારીને લાફો મારતી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર વાઇએસઆર કોગ્રેસની મહિલા નેતા ડ રેવતી કાર ટોલ પ્લાઝા પર રોકવામાં આવતા નારાજ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે ટોલ ટેક્સ માંગવા પર ભડકી હતી.