જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક ગુરુદેવ પદ્મસાગરજી સાથે રાજ ઠાકરેએ કરી મુલાકાત

મહારાષ્ટ્ર્માં મનસેના પ્રમુખ રાજ ઠાકરેનો ધર્મગુરુઓ સાથેના મુલાકાતનો દૌર યથાવત છે.  રાજ ઠાકરેનો ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી રહયા છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક ગુરૂદેવ પદ્મસાગરજી સાથે રાજ ઠાકરેની મુલાકાત યોજાઈ હતી. મનસે કાર્યાલય ખાતે આ બંને વચ્ચે મુલાકાત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola