જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી, એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. અહીંયા એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. સેનાએ પુલવામામાં એક આતંકીને ઠાર માર્યો છે. આર્મીએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.