J&K એન્કાઉન્ટરઃ બારામુલામાં સેનાએ એક આતંકીને માર્યો ઠાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. આ આતંકીએ સેના અને પોલીસ પર ફાયરિંગ કર્યુ હતું. જેના જવાબમાં સેના અને પોલીસે ફાયરિંગ કરતા જાહિદ વાની નામનો આતંકી ઠાર મરાયો છે.