J&K એન્કાઉન્ટરઃ સેના, CRPFના ઓપરેશનમાં છ આતંકીઓ મરાયા ઠાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Dec 2021 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીર ઘાટીમાં છ આતંકીઓ ઠાર મરાયા છે. અનંતનાગમાં ત્રણ અને કુલગામમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. ઠાર મરાયેલા આતંકીઓમાં બે આતંકીઓ પાકિસ્તાની છે. સેના, CRPF અને પોલીસના સ્થાનિક ઓપરેશનમાં આતંકીઓને ઠાર મરાયા છે.