J&Kના કિશ્તવાડમાંથી સુરક્ષાદળોએ ઝડપ્યા બે આતંકીઓને, કોના સંપર્કમાં હતા આતંકી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કિશ્તવાડમાંથી બે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અનંતનાગમાં હિઝબુલના આતંકીઓના સંપર્કમાં આતંકીઓ હતા.આ આતંકીઓ સુરક્ષાદળની મુવમેન્ટ અંગે માહિતી આપી રહ્યા હતા.