જમ્મુઃ ભારત પાકિસ્તાન સરહદ પર ફરી દેખાયું ડ્રોન, BSFના જવાનોએ કર્યું ફાયરિંગ

Continues below advertisement

જમ્મુમાં ભારત પાકિસ્તાન સરહદ(India-Pakistan border) પર ફરી ડ્રોન જોવા મળ્યું છે. સોમવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે અરનિયા સેક્ટરમાં આ ડ્રોન જોવા મળ્યું છે. જવાનોએ ડ્રોન પર 25 LMG રાઉન્ડ ફાયર કર્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram