J&K DDC Election Results: ભાજપ બની સૌથી મોટી પાર્ટી, જાણો કેટલી બેઠકો જીતી?
જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની 280 બેઠકોમાંથી સ્થાનિક પાર્ટીઓના ગઠબંધનને 112 બેઠકો મળી છે જ્યારે ભાજપ 74 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે.