જોનસન એન્ડ જોનસન વેક્સિન અન્ય રસીથી કઇ રીતે અલગ છે, જાણવા, જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં કોરોના સામે ચાલી રહેલા રસીકરણ સામે  અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ લોકો વેક્સિનેટ થઇ ચૂક્યાં છે. હાલ દેશમાં કોરોનાની સામે જંગ લડવા માટે આપણી પાસે   હથિયાર રૂપે 5 અલગ-અલગ વેક્સિન છે.  તાજેતરમાં જ સરકારે જોનસન એન્ડ જોનસનની વેક્સિને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ વેક્સનને ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહી છે. કંપનીના નિવેદન મુજબ થર્ડ ટ્રાયલમાં વેક્સિનની અસરકારકતા અને સુરક્ષાને લઇને ખૂબ જ સકારાત્મક પરિણામ આવ્યું છે. તો સમજીએ કે, જોનસન એન્ડ જોનસન વેક્સિન અન્ય વેક્સિનથી કઇ રીતે અલગ છે. એક્સપર્ટ મુજબ આ સિંગલ ડોઝ વેક્સિન બીટા વેરિયન્ટ કરતા ડેલ્ટા વેરિયન્ટ સામે લાંબા સમય સુધી સુરક્ષા આપે છે,   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram