ભારે હિમવર્ષાથી કેદારનાથ ધામ બરફથી ઢંકાયું હતું. મંદિરથી લઇને રસ્તા પર બરફની ચાદર છવાઇ હતી. હિમવર્ષાના કારણએ કપાટ ખુલવાની તૈયારી પર અસર થઇ શકે છે.