કેરળઃનિપાહ વાયરસના કારણે 12 વર્ષના બાળકનું મોત, શું કહ્યું આરોગ્યમંત્રીએ?
Continues below advertisement
કેરળમાં નિપાહ વાયરસના કારણે 12 વર્ષના એક બાળકનું મોત થયું છે. આ અંગે આરોગ્ય મંત્રી વિણા જ્યોર્જે જણાવ્યું કે, બાળકની માતા સહિત બીજા 11 વ્યક્તિમાં પણ નિપાહ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.
Continues below advertisement