કેરળમાં રૂઝાનમાં લેફ્ટ ચાલી રહ્યું છે આગળ, પશ્વિમ બંગાળમાં BJP આપી રહ્યું છે TMCને કાંટાની ટક્કર, જૂઓ વીડિયો
કેરળ(Kerala)માં રૂઝાન દરમિયાન લેફ્ટ(Left) 80 બેઠક સાથે આગળ ચાલીને બહુમત સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસ 58 અને ભાજપ 1 બેઠક પર આગળ છે.પશ્વિમ બંગાળમાં ભાજપ ટીએમસીને કાંટાની ટક્કર આપી રહ્યું છે.