રવિવારે વીજળી પડવાથી 67 વ્યક્તિએ ગુમાવ્યો જીવ, જુઓ વીજળી પડ્યાંનો લાઇવ વીડિયો
Continues below advertisement
રાજસ્થાનમાં જયપુર અને આમેર સિહત અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી 67થી વધુ લોકોના મોત... મૃતકોમાં બાળકો પણ સામેલ... ઘટનાને લઈ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુખ... મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત... ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યુ દુખ...
Continues below advertisement