Lok Sabha Election 2024 | દિલ્લીમાં મળી ભાજપની સંકલ્પ પત્ર સમિતિની બેઠક, મુખ્યમંત્રી રહ્યા હાજર

Continues below advertisement

Lok Sabha Election 2024 | ભાજપના સંકલ્પ પત્ર સમિતિની મળી બેઠક. દિલ્લીમાં મળેલી બેઠકમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા. હજાર લોકસભાની ચૂંટણીના ચૂંટણી ઢંઢેરા માટે ભાજપે બનાવી છે કમિટી. રક્ષામંત્રી રાજનાથસિંહના અઘ્યક્ષસ્થાને બનેલી કમિટીના મુખ્યમંત્રી છે સભ્ય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram