Loksabha Election Date : લોકસભાની ચૂંટણીમાં જાણો ક્યારે થશે ગુજરાતમાં મતદાન?
Continues below advertisement
Lok Sabha Election 2024: ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 7મેના રોજ લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન થશે.
Continues below advertisement
Tags :
Gujarat Congress GUJARAT ELECTION : Gujarat BJP Gujarat Loksabha Election Date Gujarat By Poll 2024