મહારાષ્ટ્રઃ ભૂસ્ખલનથી 129 લોકોએ ગુમાવ્યા જીવ, કયા જિલ્લાને અપાયું રેડ એલર્ટ?

Continues below advertisement

મહારાષ્ટ્ર(Maharashtra)માં મેઘતાંડવથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીંયા છેલ્લા બે દિવસમાં વરસેલા મુશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ભૂસ્ખલનથી 129 લોકોના મોત(killed) થયા છે. આ સાથે ઘણા લોકો પૂરમાં તણાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram