મહારાષ્ટ્રઃ વિધાનસભાના સત્ર પહેલા થયો કોરોના બ્લાસ્ટ, દસ કર્મચારીઓ પોઝિટીવ

મહારાષ્ટ્રમાં વિધાનસભાના સત્ર પહેલા કોરોનાનો વિસ્ફોટ થયો છે. શિયાળુ સત્રની શરૂઆત પહેલા જ વિધાનસભાના દસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. સુરક્ષામાં તહેનાત આઠ પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola