હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ, હવે ક્યારે યોજાશે ફરી પરીક્ષા?; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લિક થયાના દસ દિવસ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ સાથે માર્ચ મહિનામાં આ પરીક્ષા યોજાશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram