મહારાષ્ટ્રને મળી શકે છે નવા મુખ્યમંત્રી, ઉદ્ધવ ઠાકરે છોડી શકે છે પદ; જુઓ ગુજરાતી ન્યૂઝ
મહારાષ્ટ્રના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. CM પદ અંગે મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે.