Maharashtra Rave Party | મહારાષ્ટ્રમાં રેવ પાર્ટીમાં પોલીસના દરોડા, 90 યુવક - 5 યુવતીની ધરપકડ
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMaharashtra Rave Party | મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. આ રેવ પાર્ટીમાંથી પોલીસે 90 યુવક - 5 યુવતીની ધરપકડ કરી છે. તેમજ ડ્રગ્સ-ગાંજા સહિતનો મુદ્દામાલ પણ પકડી પાડ્યો છે.