દિલ્હીમાં પાર્કિંગ વિવાદમાં દીકરાએ માતાને થપ્પડ મારતા મોત, જુઓ CCTV

દિલ્હીમાં પાર્કિગને લઇને થયેલા ઝઘડામાં ગુસ્સે થયેલા દીકરાએ પોતાની વૃદ્ધ માતાને એટલા જોરથી થપ્પડ મારી હતી કે તેનું મોત થઇ ગયું હતુ. થપ્પડના કારણે માતા જમીન પર પડી ગઇ હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દ્વારકા ડીસીપી સંતોષ કુમાર મીણાએ કહ્યું કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તપાસમાં આ વાત સામે આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola