સોમનાથ મંદિર પર હુમલો કરનાર મહમ્મદ ગજનીના વખાણ કરનાર આરોપી ઝડપાયો
Continues below advertisement
સોમનાથ મંદિર પર હુમલો કરનાર મહમ્મદ ગજનીના બેફામ વખાણ કરી ઝેર ઓકનાર ઈર્ષાદ રસીદને પોલીસે ઝડપી પાડ્યો હતો. સોમનાથ મંદિર પાસેના દરિયા કિનારા પર વીડિયો બનાવનાર ઈર્ષાદ રસીદ હરિયાણાના પાણીપતથી ઝડપાયો હતો. યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કરનાર આ શખ્સ સામે સોમવારે મંદિર ટ્રસ્ટ્રે ગીર સોમનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી
Continues below advertisement