ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત, હિમાચલના કીલોંગમાં માઇનસ 12 ડિગ્રી તાપમાન નોંધાયુ

Continues below advertisement

ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છેહાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન ઠપ થઇ ગયું હતું.  હિમાચલ પ્રદેશના કીલોંગમાં  માઈનસ 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુંશ્રીનગરમાં માઈનસ 6 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram