વડાપ્રધાન મોદી અચાનક દિલ્હીમાં ગુરુદ્વારા પહોંચ્યા, જુઓ વીડિયો
ખેડૂત આંદોલનની વચ્ચે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દિલ્હીના રકાબગંજમાં આવેલા ગુરુદ્વારાની અચાનક મુલાકાત હતી. ગુરુનાનકના ચરણે શીશ ઝુકાવી શીખ સમુદાયના લોકોને મળ્યા હતા.