રૂપાણી સરકારનું હાઇકોર્ટમાં વધુ એક સોગંદનામું,ત્રીજી લહેર માટે બમણી તૈયારી સાથે સરકાર તૈયાર
Continues below advertisement
સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 18 વર્ષથી ઉપરના 80 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો હશે. હાઇકોર્ટમાં સોગંદનામામાં ગુજરાત સરકારે આ દાવો કર્યો હતો. કોરોનાની બીજી લહેરમાં 24 ઓક્સિજન પ્લાંટ હતા, ત્રીજી લહેરમાં 400 હશે. સરકારે ત્રીજી લહેર માટેની તૈયારીઓની વિગતો રજૂ કરી હતી.
Continues below advertisement