સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોસ્ટ ગ્રેજ્યુએટની ફીમાં કર્યો વધારો, કેટલા વિદ્યાર્થીઓને થશે અસર?
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)એ પોસ્ટ ગ્રેજ્યુએટ(Post Graduate)ની ફીમાં 10 ટકાનો વધારો કર્યો છે.20થી વધુ પ્રકારની ફીમાં વધારો કરાયો છે.જેના કારણે 3500થી વધુ વિદ્યાર્થીઓને અસર થશે.
Continues below advertisement