માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી નોંધાયો, જુઓ વીડિયો 

પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.  માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી નોંધાયો જેના કારણે લાંબા સમય  સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહ્યું હતું. માઉન્ટ આબુના વાતાવરણમાં આવેલા પલટાથી પર્યટકો પણ ખુશ જોવા મળ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola