અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર હુમલો, મહિલા સહિત 11 વિરુદ્ધ ગુનો દાખલ

Continues below advertisement

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસ પર હુમલાનો બનાવ બન્યો હતો. કર્ફ્યૂના અમલ દરમિયાન લગ્નની જાન લઈને પરત આવતા જાનૈયાઓની પોલીસે અટકાવતા મામલો બિચક્યો હતો. મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યા હતો. જેનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે 11 શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram