મુંબઈ: લાલબાગ વિસ્તારમાં આવેલા બહુમાળી ઇમારતમાં આગ, જુઓ વિડિઓ
Continues below advertisement
મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી હતી. 60 માળ ની ઇમારતમાં 19માં માળે આગ લાગી હતી. 17થી 25માં માળ સુધી આ આગ ફેલાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
Continues below advertisement