મુંબઇના સાકીનાકા વિસ્તારમાં લાગી ભીષણ આગ, મકાનોમાં આગ લાગતા અફરાતફરી
17 Nov 2020 03:33 PM (IST)
મુંબઇના સાકીનાકા વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. મકાનોમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
Sponsored Links by Taboola