મુંબઈઃરાજકુંદ્રા પોર્ન ફિલ્મકાંડમાં નવો ઘટસ્ફોટ, સુરતનો તનવીર હાશ્મી આ કાંડમાં સામેલ

Continues below advertisement
રાજકુંદ્રા પોર્ન ફિલ્મકાંડ(Rajkundra porn film scandal)માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ(Mumbai Crime Branch)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સુરતના તનવીર હાશ્મીએ સાત પોર્ન ફિલ્મ બનાવી હતી. જેમાંથી ત્રણ પોર્ન ફિલ્મ વેંચી પણ હતી. આ વ્યક્તિ બંગલો ભાડે રાખી સેમી પોર્ન ફિલ્મ બનાવતો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram