મારુ ગામ મારી વાતઃ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના લાટી ગામના લોકોની શું છે સમસ્યા

Continues below advertisement

મારું ગામ મારી વાત કાર્યક્રમ હેઠળ એબીપી અસ્મિતા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામમાં પહોચ્યું હતું. લાટી ગામમાં અંદાજે 7 હજાર ની વસ્તી ધરાવે છે. લગભગ 4 હજારનું મતદાન છે. ખેતી પશુપાલન અને મજૂરી કામ મુખ્ય વ્યવસાય છે. ગામમાં રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા છે. તલાટી અઠવાડિયામાં 2 દિવસ આવે પરંતુ માત્ર 2 કલાક આવતા હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram