મ્યુકરમાઈકોસિસ માટે જરૂરી ઈન્જેક્શનની અછત દૂર કરવા કેન્દ્ર સરકારે કેટલા ઈન્જેક્શનનો આપ્યો ઓર્ડર?
Continues below advertisement
મ્યુકરમાઈકોસિસ માટે જરૂરી ઈન્જેક્શન એમ્ફોટેરિસીન-B(amphotericin-B) ઈન્જેક્શનની અછત દુર કરવા માટે કેન્દ્ર સરકાર(central government) સક્રિય બની છે. 6 લાખ ઈન્જેક્શન માટે દેશ અને દુનિયાની કંપનીઓને ઓર્ડર આપવામાં આવ્યો છે. આ સાથે જે પણ ફાર્મા કંપની એમ્ફોટેરિસીન ઈન્જેક્શન બનાવવા માંગતી હશે તેને મંજૂરી આપવામાં આવશે.
Continues below advertisement