ડ્રગ્સ કેસઃ અર્જુન રામપાલના મિત્રની NCBએ કરી ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇમાં ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન એનસીબીએ ઓસ્ટ્રેલિયન મૂળના આર્કિટેક્ટ પૉલ બાર્ટલની ધરપકડ કરી હતી. પૉલ અર્જુન રામપાલનો મિત્ર છે. એનસીબીએ બાંદ્રામાં પોલ બાર્ટલના ઘર પર દરોડા પાડ્યા હતા અને પૂછપરછ માટે બોલાવ્યો હતો. લગભગ 9 કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.