NDA Parliamentary Party meeting : ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન મોદીનું કરાયું સન્માન, જુઓ અહેવાલ

Continues below advertisement
NDA Parliamentary Party meeting : ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન મોદીનું કરાયું સન્માન, જુઓ અહેવાલ

દિલ્લીમાં NDA સંસદીય દળની બેઠક. NDAના સાંસદોએ પીએમ મોદીનું કર્યું સન્માન. ઓપરેશન સિંદૂરની સફળતા પર પીએમ મોદીનું સન્માન. NDAના સાંસદોને પીએમ મોદી કરશે સંબોધન. 
 
દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. એનડીએ સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું. ઓપરેશન સિંધુની સફળતા પર પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું. એનડીએના સાંસદોને પીએમ મોદી સંબોધિત પણ કરશે. આ બેઠક સંસદ ભવનના ઓડીટોરિયમ હોલ ખાતે યોજાઈ હતી. સંસદીય દળની બેઠકમાં સામેલ થવા પીએમ મોદી પહોંચ્યા, ત્યારે સૌએ હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. પીએમ મોદીને માળા પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું સન્માન પણ કરાયું. રક્ષામંત્રી રાજનાથ સિંહે માળા પહેરાવી તેમનું સન્માન કર્યું. સંસદ ભવનના ઓડીટોરિયમ હોલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીનું સન્માન કર્યું અને માળા પહેરાવી. દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકમાં એનડીએ સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું. ઓપરેશન સિંધુની સફળતા પર પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું. એનડીએના સાંસદોને પીએમ મોદી સંબોધિત પણ કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola