ફરી પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા તૂટી જનતાની કમર, ભાવમાં કેટલો થયો ઉછાળો?, જુઓ વીડિયો

આજે ફરીવાર પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 14 પૈસાનો વધારો કરાયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ  વધતાં જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola