અફઘાનિસ્તાનમાં ભારત વિરુદ્ધ નવું આતંકી સંગઠન તૈયાર, તહરિક-એ-તાલિબાન અમીરાત નવું નામ

અફઘાનિસ્તાનમાં ભારત વિરુદ્ધ નવું આતંકી સંગઠન તૈયાર થયું છે. આ નવા સંગઠનનું નામ તહરિક-એ-તાલિબાન અમીરાત છે. લશ્કર, જૈશ અને હક્કાનીએ આ નવું આતંકી સંગઠન બનાવ્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola