સમાચાર શતક: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. 31 ટકા થયું મોંઘવારી ભથ્થું. 1 જુલાઈથી અમલમાં મુકાશે નવું ભથ્થું. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માટે દિલ્લીમાં મંથન શરુ થયુ. શુક્રવારે કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠક યોજાશે. દિલ્લીમાં NCBના દરોડા. ગોડાઉનમાંથી ટેલ્કમ પાવડર મળ્યો.
Continues below advertisement